Sunday 26 December 2010

GITA SAAR- (गीता सार)

જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર,લડવા માં પાછા ના હટે ઈ છે આહીર ના એંધાણ.
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર,સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહીર ના એંધાણ.
મુખ થી જુઠુ કોઈ દી બોલે નહી ને નીરખે નહી પર નાર,આતો રાજા નુ પણ રક્ષણ કરે ઈ છે આહીર ના એંધાણ.



જે મોરલિધર.આયર ધરતિ નુ હિર આયર આશરાનુ આંગણુ આયર તેય્ગનુ પ્રતિક આયર ગામ નુ ધરેણુ આયર રેતિ નુ રતન જો નહત સોરઠ ના પાધરે દેવાયત બોદર તો સોન તા રો નવધણ સોલકિયો ને હાથે કપાત.

No comments: